સમુદ્રની ઊંડાઇ કેટલી હોય છે. તમે ક્યારેક તો વિચાર્યું હશેને? પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે, સમુદ્રમાં કેટલે ઊંડે જઇએ તો એકદમ અંધારું થઇ જાય .મતલબ કે ત્યાં સુધી સૂરજની રોશની જ નથી પહોંચતી.