વરસાદના સમયમાં, એમાં પણ ખાસ કરીને પહાડી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના અવારનાવર સર્જાય છે. જો કે, વાદળ ફાટે તો મોટા પ્રમાણમાં નુકસાની થાય છે. પરંતુ વાદળ ફાટે છે કેવી રીતે..?