કેદીને વધુમાં વધુ કેટલા દિવસની પેરોલ મળી શકે? જો એ દરમિયાન કઇ થયું તો શું છે નિયમ?
તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, જેલનો કેદી પેરોલ પર બહાર આવ્યો. એટલે કે, અસ્થાયી રૂપે કેટલાક સમય સુધી તેને છૂટો કરવામાં આવે છે. જો કે, એના માટે એક પ્રોસેસ હોય છે અને કેટલાક નિયમોની સાથે શરતોનું પાલન કરવું પડે છે. નહીંતર કેદીઓ માટે ઉલમાંથી ચુલમાં પડવા જેવું થશે...
તમે ઘણી વખત સાંભળ્યું હશે કે, જેલનો કેદી પેરોલ પર બહાર આવ્યો... એટલે કે, અસ્થાયી રૂપે કેટલાક સમય સુધી તેને છૂટો કરવામાં આવે છે.. જો કે, એના માટે એક પ્રોસેસ હોય છે અને કેટલાક નિયમોની સાથે શરતોનું પાલન કરવું પડે છે... નહીંતર કેદીઓ માટે ઉલમાંથી ચુલમાં પડવા જેવું થશે...