જે વૈજ્ઞાનિક અંતરિક્ષમાં જાય છે તેઓને એસ્ટ્રૉનૉટ્સ કહેવાય છે. પરંતુ આ કામ જરા પણ સહેલું નથી. આજે તમને જણાવીએ કે, એસ્ટ્રૉનૉટ્સ કેટલા કલાક કામ કરે છે?