એક દિવસમાં કેટલી સબ્જી ખાવી જોઇએ? 90% લોકોના કન્ફ્યુઝનનો આ રહ્યો જવાબ!
તમામ પ્રકારના શાકભાજી આપણા શરીર માટે આવશ્યક છે... કારણ કે, તેનાથી પોષક તત્વોની કમી રહેતી નથી... તેમાં રહેલા કેલ્શિયમ અને મિનરલ્સ હાડકાઓને પણ મજબૂત બનાવે છે... પરંતુ અહીં તમને જે વાત જણાવવા જઇ રહ્યા છીએ તે અલગ છે... ઘણા લોકોને મનમાં પ્રશ્ન હોય છે કે, સામાન્ય માણસે એક દિવસમાં કેટલી સબ્જી ખાવી જોઇએ... તો આ વીડિયોમાં અમે તમને જવાબ જણાવીએ.