ભાર વિનાનું ભણતર: કેટલું હળવું થયું દફતર?
દિવાળી બાદ આજથી બીજા નવા શૈક્ષણિક સત્રની શરુઆત થઇ ચુકી છે. ત્યારે વિધાર્થીઓમા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજય સરકાર દ્વારા ભાર વિનાના ભણતર પર જે રીતે ભાર મુકવામા આવ્યો છે ત્યારે ઝી 24 કલાકની ટીમ સુરતના અડાજણ વિસ્તારમા આવેલી પ્રેસિડન્સી સ્કુલમાં પહોંચી હતી. જ્યા કેટલાક વિધાર્થીઓનુ બેગ એટલુ ભારે હતુ કે તેઓ ખુબ તેનો ભાર ઉંચકી શકતા ન હતા. ત્યારે આ અંગે શાળાના આચાર્યનુ શુ કહેવુ છે તે જાણીએ આ અહેવાલમાં...