ભારતીય રેલવે સતત ટેકનોલોજી અને વિજ્ઞાનની સાથે આગળ વધી રહ્યું છે. આ જ કારણ છે કે, 50 વર્ષની અંદર રેલવેએ કોલસાથી દોડનારા એન્જિનથી લઇને ઇલેક્ટ્રિક એન્જિન સુધીની સફર ખેડી છે...