જાણવા જેવુઃ 1 કિલોમીટર ટ્રેન ચલાવવા માટે કેટલા યુનિટ વીજળી વપરાય છે?
વર્તમાન સમયમાં મોટાભાગના ટ્રેન વીજળીથી ચાલે છે એટલે કે, ઇલેક્ટ્રિક એન્જિનથી ટ્રેન પાટા પર સરકી રહી છે. પરંતુ તમને ખબર છે કે, ઇલેક્ટ્રિક ટ્રેન 1 કિમી ચલાવવામાં કેટલી વીજળી વપરાય છે?