દિવાળીના તહેવારમાં લોકો ફટાકડા ફોડીને ઉજવણી કરે છે... પરંતુ ફટાકડાનો અવાજ માણસને બેચેન કરી દે છે અને કેટલાક કિસ્સાઓમાં આજીવન બહેરાશ પણ આવી શકે છે...