ટ્રેનમાં મુસાફરીના 2 દિવસ પહેલા અપાનવો આ ટ્રિક, કદાચ મળી જ જશે કન્ફર્મ ટિકિટ!
રેલવેની મુસાફરી ત્યારે જ આરામદાયક કહી શકાય જ્યારે તમારી પાસે કન્ફર્મ ટિકિટ હોય. ઘણી વખત કૉ-ઇન્સિડન્સ ક્યાંક જવાનું થાય તો લોકો તત્કાલ ટિકિટનો સહારો લેતા હોય છે. ત્યારે અમે તમને એવી એક ટ્રિક જણાવીએ જે ટ્રિક મુસાફરીના 2-3 દિવસ પહેલા અપનાવશો તો તત્કાલના પૈસા પણ બચી જશે.