પર્યાવરણનું જતન કરશે સંજીવની રાખડી, જુઓ `ગામડું જાગે છે`
રક્ષાબંધનનો પર્વ આવતા જ બજારમાં અવનવી રાખડી આવવાની શરૂ થઈ છે. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પર્યાવરણને નુક્સાન ન પહોંચાડે તેવી રાખડીઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. તેથી ક્યાંક હર્બલ રાખડીઓ મળતી થઈ છે, ક્યાંક માત્ર કાગળ અને દોરાની બનેલી રાખડી અને આજે અમને તમને એવી રાખડી વિશે વાત કરવાના છીએ છે ગોબર એટલે કે ગાયના છાણમાંથી બને છે. ક્યાં બને છે આ રાખડી ચાલો બતાવીએ તમને...