પાસવર્ડ સેટ કરતી વખતે 90% લોકો કરે છે મોટી ભૂલ, તમે ધ્યાન રાખજો!
આજકાલ દરેકના મોબાઇલમાં પાસવર્ડ હોય છે... જેનાથી તમારા ફોનની સુરક્ષા જળવાઇ રહે... પરંતુ 90 ટકા લોકો પાસવર્ડ સેટ કરવામાં ભૂલ કરે છે... એટલે કે જો થોડી એવી લાપરવાહી રાખશો તો હેકિંગનો ડર રહે છે... એટલે કે પાસવર્ડ રાખવા માટે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઇએ...