WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા એવી છે કે, વિશ્વભરના તમામ દેશો પર નજર રાખે છે. જ્યારે કોઇ વાયરસ અથવા મહામારી જેવી કોઇ બિમારી ફેલાય ત્યારે તેને રોકવા માટે WHO કામ કરે છે. પરંતુ આ કેવી રીતે કામ કરે છે અને તેની સટીક જાણકારી કઇ રીતે તેઓની પાસે આવે છે તેના વિશે તમને જણાવીએ...