HSCના પરિણામનું વિગતવાર એનાલિસીસ, જાણવા કરો ક્લિક
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સનું સરેરાશ 71.90 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 84.47 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમે આવ્યો છે, જ્યારે સૌથી ઓછું પરિણામ છોટા ઉદેપુર જિલ્લાનું 29.81 ટકા આવ્યું છે.