આજે ગુજરાત બોર્ડનું 12 સાયન્સનું પરિણામ
અમદાવાદ: આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થશે. રાજ્યમાં 1 લાખ 47 હજાર 302 વિદ્યાર્થીઓનું ભાવી આજે નક્કી થશે. વિદ્યાર્થીઓ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પોતાનું પરિણામ જાણી શકશે. આ સાથે જ ગુજકેટનું પરિણામ જાહેર કરાશે. જ્યારે 2017ના રિઝલ્ટની સરખામણીએ 2018માં પરિણામમાં 8.9 ટકાનો ઘટાડો થયો હતો. 2017માં 81.89 ટકા પરિણામ હતું જ્યારે 2018માં 72.99 ટકા પરિણામ જાહેર થયું હતું.