ડ્રેનેજની સફાઈ માટે હવે મેન હોલમાં નહીં ઉતરવું પડશે માણસોએ, રોબોટ કરશે સફાઈ
નાનકડા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં મેન હોલની સફાઈ માણસોથી નહીં પરંતુ અત્યાધુનિક રોબોટ દ્વારા કરવામાં આવી રહી છે. જુઓ વીડિયો...