સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયા પહોંચ્યા હાઇકોર્ટ કારણ કે...
પોતાના પ્રેમપ્રકરણના કારણે ગુજરાતના સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાએ હાઇકોર્ટમાં અરજી કરી છે કે ગુજરાત પોલીસ તેમને હેરાન કરે છે.