`2019માં ભાજપ હાર્યુ તો આગામી 200 વર્ષ સુધીમાં નહીં થાય વાપસી`
19 જાન્યુઆરીના રોજ મોદી વિરોધી 22 પક્ષોના નેતાઓ એક સાથે મંચ પર ભેગા થયા હતાં. જેને લઈને ભાજપે પણ આકરા પ્રહારો કર્યાં. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલે તો એવો પણ દાવો કર્યો કે 2019માં જો ભાજપ હારશે તો આગામી 200 વર્ષ સુધી તેની વાપસી શક્ય નથી.