ઊભી રહેલી ગાડીમાં 1 કલાક સુધી AC ચલાવશો તો શું થશે? ટ્રાય કરી છે ક્યારેય?
કારમાં એસી ઓન હોય તો એવરેજ ઓછી આવે એ વાત સામાન્ય છે.. પરંતુ ઘણા લોકો ગાડી સાઇડ પર રાખીને એસી ચાલુ કરી દે છે.. જેની સીધી જ અસર માઇલેજ પર પડે છે.. પરંતુ ક્યારેય વિચાર્યું છે ખરા કે, 1 કલાક સુધી કારને સાઇડમાં પાર્ક કરી એસી ચાલુ રાખશો તો કેટલા ફ્યૂઅલની ખપત થશે?.. તો આ પ્રશ્નનો જવાબ તમને આ વીડિયોમાં આપીશું...