Zee 24 કલાકની સ્વચ્છતા અને ભેળસેળ સામેની મુહીમ રંગ લાવી છે. અસ્વચ્છતા અને ભેળસેળ મામલે તંત્રએ લાલ આંખ કરતા ફૂડ અને ડ્રગ્સ વિભાગે મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્રમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોને રસોડામાં પ્રવેશતા અટકાવી શકાશે નહીં. રસોડાને લોકો જોઇ શકે તેવી બારી-દરવાજો રાખવો પડશે.