ડોનલ્ડ ટ્રમ્પની સંભવિત મુલાકાત મામલે મહત્વનો પરિપત્ર
ફેબ્રુઆરી મહિનાના અંતમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાની મુલાકાતે આવશે. જેને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોદી-ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈ મ્યુનિસિપલ કમિશ્નરે મહત્વનો પરિપત્ર કરી કોર્પોરેશનના વિવિધ વિભાગોના વડાઓને સોંપાઇ છે.