CMના અગ્ર સચિવ કૈલાસનાથને યોજી મહત્વની બેઠક
રાજ્યમાં સળગી રહેલો અનામત vs બિન અનમતનો મામલો સરકાર માટે આજે અગ્નિ પરીક્ષા જેવો બની રહેશે. Lrd ભરતીનો મુદ્દો અનામત આંદોલનનો આજે 68મો દિવસ છે, જયારે કે અનશનનો 25મો દિવસ છે. આવામાં સરકાર આજે કોઈ નિર્ણય લે તેવી શક્યતા છે. તમામ સમાજ ને અન્યાય ન થાય તેવો સરકાર નિર્ણય આજે લઇ શકે છે. આ મામલે મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે.કૈલાશનાથનને જવાબદારી સોંપાઈ છે.