રાજ્યસભાની ચૂંટણી માટે આજથી જાહેરનામું
રાજ્યસભાની ચૂંટણી માટે થઈ રહેલી તડામાર તૈયારીઓ વચ્ચે આજથી ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણી માટે આજથી ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરી શકશે. 13 માર્ચ ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ છે. ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારોની જાહેરાત હોળી બાદ કરવામાં આવશે. રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે. ગુજરાત સહિત 17 રાજ્યોની 55 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાયું છે. રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની 4 બેઠકોમાં ભાજપ પાસે 3 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 1 બેઠક છે.