નર્મદાના જંગલ સફારીમાં ઈમ્પોર્ટેડ પ્રાણીઓના મોત, જુઓ વીડિયો
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલ જંગલ સફારી માં ત્રણ વિદેશી જાનવરો ના મોત ને લઈને ખળભળાટ મચી ગયો છે. જોકે વેટરનરી ડોક્ટરોની ટીમો દ્વારા જરૂરી તપાસ કરી પીએમ કરાવી આ પ્રાણીઓને અગ્નિદાહ આપવા માં આવ્યો હતો. જોકે આ પશુઓના મોત નું કારણ જણાવતા વન અધિકારી જણાવે છે કે સીઝનલ બદલાવ અને સ્થળાંતરિત જગ્યાઓ બદલાવવાને કારણે પ્રાણીઓ મર્યા પરંતુ હવે વેર્ટરનરી દ્વારા પી.એમ રિપોર્ટ બાદ જાણવા મળશે કે આ જાનવરો ની મોત કેવી રીતે થઈ.