રામાયણ પાઠ માટે ગામ લોકોએ અદ્દભૂત વ્યવસ્થા બનાવી છે. જે માટે 200 લોકોનું લિસ્ટ બનાવવામાં આવ્યુ છે. જેમાં દરરોજ 6થી 8 લોકો બદલી-બદલીને રામાયણના પાઠ કરે છે.