જૂનાગઢ : દીવાલ કૂદીને સિંહ રસ્તા પર અચાનક આવી ચડ્યોહ તો. જેનો વીડિયો હાલ વાઇરલ થઇ રહ્યો છે. પાળી પર ઉભેલો સિંહ અચાનક કુદીને રોડ પર આવી જાય છે.