રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઠેર- ઠેર કૂતરાઓનો અડિંગો, દર્દીઓમાં ફફડાટ
સૌરાષ્ટ્રની મોટી સિવિલ હોસ્પિટલ રાજકોટમાં આવેલી હોવાથી લોકો અહીં સારવાર અર્થે આવતા હોય છે ત્યારે આ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી પાછળ લાખો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે પરંતુ અહીં દર્દીઓને સારી સુવિધાઓ તો ઠીક છે પરંતુ સુરક્ષા પણ નથી મળી રહી. સિવિલ હોસ્પિટલમાં ઠેક-ઠેકાણે શ્વાન પોતાનો અડિંગો જમાવીને બેસી જાય છે..