દિવાળી પહેલા ફટાકડા બજારમાં મંદી, ભાવમાં 30થી 40 ટકાનો વધારો
દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ફટાકડા બજારમાં તેજીના બદલે મંદી દેખાઈ રહી છે. ગુજરાતમાં ફટાકડા બજારમાં ભારે મંદી જોવા મળી છે ગત વર્ષની સરખાણમીએ આ વર્ષે ફટાકડાના ભાવોમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો દેખાયો છે. સુપ્રીમ કોર્ટમાં પ્રદુષણ અંગેની પેન્ડિંગ પિટીશનને કારણે શિવાકાશી ખાતે ફટાકડાના કારખાના છ મહિના સુધી બંધ રહેતા ફટાકડાની ખેચ વર્તાતા તેની સીધી અસર ભાવ પર પડી રહી છે.