ટ્રંપના આગમન સમયે ભારતીય વાયુસેના રહેશે અલર્ટ
પ્રેસિડેન્ટ ટ્રંપના આગમન સમયે ભારતીય વાયુસેના અલર્ટ રહેશે. ભારતીય એરસ્પેસમાં પ્રવેશતાજ ટ્રંપના પ્લેનને સુરક્ષા અપાશે. અમેરિકી પ્લેન ‘એરફોર્સ વન’ ને ઇન્ડીયન એરફોર્સ સુરક્ષા આપશે. અમેરીકાના પ્રમુખ પ્લેનમાં હોય તે પ્લેન ‘એરફોર્સ વન’ તરીકે ઓળખાય છે. ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેનને સુરક્ષા આપશે. સુખોઇ અને મિરાજ-2000 સહિતના પ્લેનો ઉપયોગ થશે.