એન્ડ્રોઈડ બાદ હવે આઈફોનમાં ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનો મેસેજ ફ્લેશ થવા લાગ્યો છે. પરંતુ શા માટે આવું કરવામાં આવી રહ્યું છે?