નાણાકીય વર્ષના પહેલા દિવસે શેર બજારમાં ઐતિહાસિક શરૂઆત જોવા મળી...મજબૂત ગ્લોબલ સંકેત વચ્ચે શરૂઆતમાં સેન્સેક્સ 39 હજારને પાર પહોંચ્યો હતો...જે ઓલ ટાઈમ હાઈ લેવલ પર નોંધાયો...ઓટો, કેપિટલ ગુડ્સ અને મેટલ સેક્ટરના શેરોમાં સારી ખરીદી જોવા મળી....જ્યારે બેન્ક નિફ્ટીમાં પણ રેકોર્ડ સ્તરે કારોબાર નોંધાયો હતો..