ભારતમાં ઘણી જગ્યાઓ પર લોકો તીખુ ખાવાનું પસંદ કરે છે. એમાં પણ જ્યારે મરચાની વાત આવે ત્યારે આપણા દેશના મરચાની અલગ-અલગ જાત જોવા મળે છે. આ ઉપરાંત બધાની ખાસિયત પણ અલગ છે. ઘણા લોકો જમવા બેસે ત્યારે અલગથી મરચા લઇને પણ બેસે છે. પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી કે, દેશનું સૌથી તીખું મરચું કયું છે અને એની ખેતી ક્યા થાય છે..