પાક વીમો: હાઇકોર્ટની ફટકાર બાદ વીમા કંપનીઓએ 2017નું ચૂકવ્યું વળતર
2017માં ખરીફ પાકને થયેલા નુકશાનનો વીમો લીધો હોવા છતાં વળતર નહીં ચૂકવાતા હાઇકોર્ટમાં અરજી થઇ હતી. સુરેન્દ્રનગરના પાકને થયેલા નુકશાન મામલે હાઇકોર્ટમાં થયેલી અરજી મામલે એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીને અમુક ખેડૂતોને વળતર ચૂકવાયું હતું. અમુક ખેડૂતોને એક્સ ગ્રેશિયા પેયમેન્ટનો ડ્રાફ્ટ કોર્ટમાં રજૂ કરાયો હતો. કાયદા અંગેની રજુઆત માટે વધુ સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.