મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસમાં બળવાના એંધાણ
મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસમાં બળવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. પાલિકા પ્રમુખે રાજીનામું ના આપતા 11 નગરસેવકોએ નારાજગી નોંધાવી. પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીનું 31 જાન્યુઆરી સુધી રાજીનામું કોંગ્રેસ લેવાની હતી. જો પ્રમુખ રાજીનામું નહીં આપે તો અવિશ્વાસની દરખાસ્ત લાવશે નગરસેવકો. મેહૂલ પટેલ મહેસાણા ડેમેજ કંટ્રોલ જવા રવાના થશે.