આ વીડિયોમાં લોકોની બૂમાબૂમ સંભળાય છે... આ ઘટના કંઈક એવી છે કે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે, હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક ટાવર પર યુવક ચઢી ગયો....આ વીડિયો ઉત્તરપ્રદેશનો છે...જ્યાં કૌશામ્બી જિલ્લાના સિરાથુ તહસીલ હેઠળના ગરાઈ ગામમાં એક યુવક નશામાં ધૂત થઈ પત્ની સાથે ઝઘડો કરીને હાઈ વોલ્ટેજ ઈલેક્ટ્રિક ટાવર પર ચઢી ગયો હતો...