તમે આમ તો ઘણા બંગ્લોઝ અને ઘર જોયા હશે પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે, ઘર તો છે પણ દેખાતું નથી. જી હા એ ઘરનું નામ છે ઇનવિઝિબલ હાઉસ.