આપણે ત્યાં ઘણી જગ્યાએ આજની તારીખે એવું ચલણ જોવા મળે છે કે, લગ્ન પછી મહિલાઓ પોતાની સરનેમ બદલે છે... મતલબ કે, લગ્ન બાદ તેના નામ પાછળ પતિનું નામ અને પતિની સરનેમ લાગી જાય છે... પરંતુ અહીં ખુલાસો એ કરવા જઇ રહ્યા છીએ કે, હકીકતમાં મહિલાઓએ લગ્ન પછી સરનેમ બદલવાની જરૂર છે કે, નહીં...