શ્રીલંકા બ્લાસ્ટ: ISISએ રિલીઝ કર્યો સ્યુસાઇડ બોમ્બરનો વીડિયો
શ્રીલંકા બ્લાસ્ટ: આઇએસઆઇએસએ શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાની જવાબદારી સ્વિકારી લીધી છે. આઇએસઆઇએસએ સુસ્યાઇડ બોમ્બરનો વિડીયો જાહેર કર્યો. સેન્ટ સેબેસ્ટિયન ચર્ચમાં બ્લાસ્ટનો વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં આત્મઘાતી પીઠ પર વિસ્ફોટકોથી ભરેલી બેગ લઇને જતો જોવા મળે છે.