યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવનને કારણે બંધ
યાત્રાધામ બેટ દ્વારકા જતી ફેરી બોટ સર્વિસ ભારે પવનને કારણે બંધ કરાઇ છે. આ નિર્ણયને કારણે હજારો યાત્રીકો બેટમાં ફસાયા છે. હવે પવનની ગતિ સામાન્ય થયા પછી ફેરી બોટ શરૂ કરવામાં આવશે.