કોંગ્રેસના નારાજ જયરાજસિંહ પરમારની નારાજગી દિલ્લી હાઈકમાન્ડે દૂર કરી છે. અમિત ચાવડાને કોંગ્રેસ હાઈકમાન્ડે ટકોર કરતા તેમણે જયરાજસિંહ સાથે મુલાકાત કરી હતી અને તેમની વ્યાજબી માગણીઓ પુરી કરવા ખાતરી આપી હતી.