હાઇકોર્ટ(HC)માં સુનવણી થાય તે પહેલાં સુરત મહાનગરપાલિકા (Surat mahanagar palika)એ પાંડેસરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના છ આવાસોનું પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી દીધું છે. આમ તો પાલિકાની ટીમે ડીમોલીશનની કાર્યવાહી પણ કરવાની હતી પરંતુ તે વેળાએ મનપાના અધિકારીઓ, પોલીસ અને રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું.