સુરતમાં જમીનના સેટેલાઇટ સર્વેમાં મોટાપાયે ગોબાચારી
રાજ્ય સરકાર દ્વારા ખેતીની જમીનના રી-સર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ચાલી રહેલી રીસર્વેની કામગીરીમાં મોટાપાયે ગોબાચારી ચાલી રહી હોવાની ફરિયાદો ઊઠી છે. સેટેલાઇટ દ્વારા ચાલી રહેલી માપણીમાં એક બે ગુંઠાથી માંડીને કામરેજ અને ઓલપાડ જેવા તાલુકાઓમાં મોટાપાયે જમીનની હેરફેરના સમાચાર મળ્યા છે.