હાંસલપુર પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાની ઉગ્ર માંગ
હાંસલપુર પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવાની ઉગ્ર માંગ કરાઈ છે. આ મામલે પાટણના એમએલએ ભૂખ હડતાલ પર ઉતરવાની ધમકી આપી છે.