કોંગ્રેસના ધારાસભ્યો ઇમરાન ખેડાવાલા અને ગ્યાશુદ્દીન શેખે વિધાનસભામાં ખંભાતમાં થયેલી હિંસાના મુદ્દેમાં સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.