ભરૂચ જિલ્લાના એક હજાર ખેડૂતોને ITની નોટિસ
ભરૂચ જિલ્લાના 1600 જેટલા ખેડૂતો ને ભરૂચ આયકર વિભાગ દ્વારા બેન્ક ટ્રાન્ઝેકશન નો સર્વે કરી ખેડૂતોને નોટિસો પાઠવી હેરાન કરવામાં આવે છે. ખેડૂતો દ્વારા ખેડૂત હોવાના પુરાવા આપ્યા બાદ પણ કાયદાનું ખોટું અર્થઘટન કરી નોટિસો આપી ઓફિસે બોલાવી લાંચ માંગવામાં આવતી હોવાની રજૂઆત જિલ્લાના ખેડૂત આગેવાનોએ આયકર કમિશ્નરને કરી છે.