માઇનસ ડીગ્રી ઠંડીમાં ITBP જવાનોનું કરતબ સામે આવ્યું છે.. ઉત્તરાખંડના ઔલીમાં જવાનોના માર્શલઆર્ટના સ્ટંટ કરતા જોવા મળ્યા... 11 હજાર ફીટ પર તિરંગા સાથે જવાનોનું સ્કીઇંગ કર્યું.