ઈટ્સ માય સ્કૂલઃ જાણો ગોધરાની અમન ડે સ્કૂલની વિશેષતા
ઝી 24 કલાક ના વિશેષ કાર્યક્રમ ઇટ્સ માય સ્કૂલ માટે ગોધરા ખાતે આવેલ અમન ડે સ્કૂલ માં અમારી ટિમ પહોંચી। આ પ્રોગ્રામ ની વિશેષતા મુજબ અમન ડે સ્કૂલ ના જ વિદ્યાર્થીઓ વિધિ ચૌહાણ અને જયમીન નાગર આજે ઝી 24 કલાક ના પ્રતિનિધિ બન્યા છે.