અમારા વિશેષ કાર્યક્રમ ઇટ્સ માય સ્કૂલમાં આજે મોડાસા ની ખ્યાતનામ સ્કૂલ જીનિયસ સ્કૂલ ની વાત કરીશું,આ સ્કૂલએ અરવલ્લી જિલ્લા ની ખ્યાતનામ સ્કૂલ માની એક સ્કૂલ છે સ્કૂલમાં કેજી થી 12 સુધી સ્કૂલમા 2500 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને 100 જેટલા અનુભવી શિક્ષકોનો સ્ટાફ છે