ઈટ્સ માય સ્કૂલમાં આપણે મુલાકાત લઈશું એક એવી જગ્યાની જ્યાં બાળકો ને તદ્દન ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે. કેટલાક યુવાનોએ સાથે મળીને એક પહેલ કરીને પછાત વિસ્તારમાં રહેતા બાળકો માટે ગુરુકુળ નામથી સંસ્થાની શરૂઆત કરીને તેમને તદ્દન ફ્રીમાં શિક્ષણ આપે છે, આવો તે બાળકો સાથે મુલાકાત કરીએ અમારા સંવાદદાતા રોશની