ઈટ્સ માય સ્કૂલના અમારા સંવાદદાતા સૈયદ મુર્તઝા પહોંચ્યા છે પાદરાના મુવાલ ગામે આવેલી જ્ઞાન સરિતા સ્કૂલમાં... આવો જાણીએ શું છે સ્કૂલની વિશેષતા.....